ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચવા મામલે મહિલા ઉપર છરી વડે હુમલો

રાજકોટ શહેરમાં એક મહિલા પર દુષ્કર્મની ફરિયાદ પરત ખેંચવા હુમલો કરવામ આવ્યો(Threatening womanTo Withdraw Her Rape Complaint) છે. અજીતસિંહ ચાવડા સહિત 3 ઈસમોએ છરી વડે હુમલો (Stabbed A Woman After Threatening woman) કરાયો હતો. મહીલાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવી (Threatening womanTo Withdraw Her Rape Complaint)છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી.

મહિલા ઉપર છરી વડે હુમલો
મહિલા ઉપર છરી વડે હુમલો

By

Published : Dec 17, 2022, 12:04 PM IST

Updated : Dec 17, 2022, 3:49 PM IST

રાજકોટ: રાજકોટમાં(rajkot city crime) જાણે કાયદો વ્યવસ્થા કથળી હોય તેવી ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. જેમાં રાજકોટમાં એક મહિલા અને તેના પતિ પર ત્રણ જેટલા ઈસમો દ્વારા હુમલો કરવામાં (Stabbed A Woman After Threatening woman)આવ્યો છે. જ્યારે આ હુમલો દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચવા મામલે કરાયો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું (Threatening womanTo Withdraw Her Rape Complaint)છે. મહિલાઓ પર હુમલો કરાયાની ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. જેના આધારે તાલુકા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઅંધશ્રદ્ધાનો ભોગ બનેલી પરિણીતાએ સાસરિયાંને ભણાવ્યો પાઠ, પોલીસને વર્ણવી આપવીતિ

દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચવામાં મામલે કરાયો હુમલો: રાજકોટમાં એક મહિલા અને તેના પતિ પર ત્રણ જેટલા શખ્સોએ છરી વડે હુમલો કર્યો(Stabbed A Woman After Threatening woman) હતો. જ્યારે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. એવામાં મહિલાએ આ અંગે જણાવ્યું હતું કે તેને અજીતસિંહ ચાવડાના પાર્ટનર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ(rape case complaint) કરી છે. જે પાછી ખેંચવા મામલે અજીતસિંહ સહિત ત્રણ શખ્સોએ તેના અને તેના પતિ પર હુમલો કર્યો (Threatening womanTo Withdraw Her Rape Complaint)હતો. જેને લઇને વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. જ્યારે આ મહિલાના પતિએ રૂ.50 હજાર ઈસમો પાસેથી વ્યાજે લીધા હતા. જેની પણ માથાકૂટ ચાલતી હતી.

આ પણ વાંચોસુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનોની રીવ્યુ પિટિશન ફગાવી; ગુજરાત સરકારને દુષ્કર્મના દોષિતોને આપી હતી માફી

વ્યાજે પૈસા આપ્યા બાદ દુષ્કર્મ:મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે મારા પતિ રીક્ષા ચલાવે છે અને દીપક વાગડિયા પાસેથી મારા પતિએ રૂ. 50 હજાર વ્યાજે લીધા હતા. જેનું દરરોજનુ 1500 રૂપિયા વ્યાજ ભરવાનું અમારે થતું હતું. વ્યાજે પૈસા લેવા મામલે મારા ઉપર દુષ્કર્મમાં ગુજારવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની પોલીસ ફરિયાદ(complaint in rajkot police) કરી તો મને ફરિયાદ ખેંચવા માટે પૈસાની ઓફર કરવામાં આવી હતી. ત્યારબાદ આ ત્રણ શખ્સોએ મારા અને મારા પતિ પર હુમલો કરવામાં આવ્યો(Threatening womanTo Withdraw Her Rape Complaint) છે. આ સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Last Updated : Dec 17, 2022, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details