રાજકોટઃ જેતપુરમાં બામણોલીયા પરિવારમાં લગ્ન યોજાયા હતાં. આપણે ઘણીવાર જોતા હોઈએ છીએકે વર-કન્યા સમાજ માટે ઉપયોગી થયા તેવું કઈંક કાર્ય કરતા હોય છે, ત્યારે જેતપુરમાં વર-કન્યાએ સમાજના ઉત્થાન થાય રૂપિયા 21,000નો ચેક ખોડલધામ ટ્રસ્ટને અર્પણ કર્યો હતો.
જેતપુરમાં વર-કન્યાએ ખોડલધામ ટ્રસ્ટને આપ્યું 21,000નું દાન - રાજકોટ
જેતપુરમાં વર-કન્યાએ સમાજના ઉત્થાન થાય તે માટે રૂપિયા 21,000નો ચેક ખોડલધામ ટ્રસ્ટને અર્પણ કર્યો હતો.
rajkot
બામણોલીયા પરિવાર દ્વારા શ્રી ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલને લગ્ન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમંત્રણને માન આપી નરેશભાઈ પટેલ લગ્ન હાજર રહ્યાં હતાં. આ નવદંપતીએ સમાજને કંઈ પ્રેરણા મળે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટને 21000નો ચેક નરેશભાઈ પટેલના હસ્તે અર્પણ કર્યો હતો.