- ગોંડલ પોલીસે કરી વડાપાઉંની રેંકડી ચાલક સામે ફરિયાદ
- જાહેરનામાનો ભંગ કરવા બદલ કરાઇ કાર્યવાહી
- વ્યાપક પ્રમાણમાં ભીડ એકઠી થતી હોવાને કારણે દાખલ થઇ ફરિયાદ
રાજકોટ : ગોંડલ શહેરમાં મહાવીર વડાપાઉંની રેંકડીએ વ્યાપક પ્રમાણમાં ભીડ એકઠી થતી હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હતો. જે કારણે ગોંડલ પોલીસ દ્વારા રેંકડી ચાલક પ્રિતમ દાણીધારીયા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો -ગોંડલના હોસ્પિટલ સંચાલકોની સરકારને ધમકી, સરકાર ઓક્સિજન નહીં આપે તો હોસ્પિટલ બંધ કરી દઈશું