ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોર્ડ દ્વારા ગોંડલના કુખ્યાત આરોપીની ધરપકડ - Latest crime ratio of gondal

રાજકોટ ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કવોર્ડે ગત ચાર મહિનાથી નાસતા ફરતા હથિયારના નામચીન ગુનેગારને ઝડપી પાડયો છે.

હથિયારનો માફિયા
હથિયારનો માફિયા

By

Published : Aug 17, 2020, 10:20 PM IST

રાજકોટઃ ગત 4 મહિનાથી ગોંડલમાં હથીયારના ગુનામાં છંડોવાયેલા નામચીન ગુનાને રાજકોટ ગ્રામ્ય ફર્લો સ્ક્વોર્ડે ઝડપી પાડયો છે

પોલીસે બાતમીના આધારે ગત ચાર મહિનાથી રાજકોટના ગોંડલમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપી હુસેન ઉર્ફે મકરાણીની ધરપકડ કરી છે.

ઝડપાયેલા આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસે તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ત્યાર બાદ આરોપીને ગોંડલ સિટી પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details