ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં ખાનગી શાળા જ નથીઃ ભુપેન્દ્રસિંહ ચુડાસમા - privet school

રાજકોટઃ સુરતના એક કલાસીસમાં લાગેલી આગ મામલે રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ જણાવ્યું હતું કે ગુજરાતમાં ખાનગી શાળા નથી...........

ગુજરાતમાં ખાનગી શાળા જ નથીઃભુપેન્દ્રસિંહ ચુડાસમા

By

Published : May 24, 2019, 9:53 PM IST

રાજકોટની મુલાકાતે આવેલા શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, “ઘટનાની જાણ થતાં જ, હું અને રાજ્યના મુખ્યપ્રધાન સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છીએ.” સંપૂર્ણ ઘટનાનો ત્રણથી ચાર દિવસમાં રિપોર્ટ આવે તે માટે સિનિયર અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. તેમજ મૃતકોના પરિજનોની સહાય માટે 4 લાખની જાહેરાત કરવામાં આવી છે.”

ગુજરાતમાં ખાનગી શાળા જ નથીઃભુપેન્દ્રસિંહ ચુડાસમા

આ ઉપરાંત તેમના દ્વારા ગુજરાતમાં ખાનગી શાળા નથી તેવું પણ વિવાદિત નિવેદન આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details