રાજકોટ: ઘેલા સોમનાથ મહાદેવને ગુરુવારના રોજ પૂજારી હસુભાઈ જોશી દ્વારા મહાદેવને ગુરુ બૃહસ્પતિનો શણગાર કરવામાં આવ્યો હતો.
ઘેલા સોમનાથ મહાદેવને ગુરુ બૃહસ્પતિનો શણગાર કરવામાં આવ્યો - Ghela Somnath
ઘેલા સોમનાથ મહાદેવને ગુરુવારના રોજ પૂજારી હસુભાઈ જોશી દ્વારા ગુરુ બૃહસ્પતિનો શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તો સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શનનો લાભ લે અને દેશને કોરોના મુક્ત કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
રાજકોટઃ ઘેલા સોમનાથ મહાદેવને ગુરુ બૃહસ્પતિનો શણગાર કરવામાં આવ્યો
શ્રાવણ માસ દરમિયાન સોમનાથ દાદાને અલગ-અલગ શણગાર કરવામાં આવે છે. ત્યારે હજારો ભક્તો સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શનનો લાભ લે અને દેશને કોરોના મુક્ત કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.