રાજકોટમાંથી એક ઈસમ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો - The quantity of marijuana from Rajkot
રાજકોટ: જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે બાતમીના આધારે શહેરના ઢેબર રોડ પરથી મોટરસાયકલ પર ગાંજો લઈને જઈ રહેલા એક શખ્સને ઝડપી પાડ્યો હતો.
રાજકોટમાંથી એક ઈસમ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો
શહેરની SOG ટીમે બશીર ઉર્ફ બાદલ હાસનભાઈ સુથા નામના ઈસમ પાસેથી અંદાજીત 1.094 કિલોગ્રામ ગાંજા ઝડપી પાડ્યો છે. હાલ આ ઇસમની ભક્તીનગર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.