રાજકોટઃ વિશ્વભરમાં કોરોના વાઈરસે કહેર મચાવ્યો છે, ત્યારે સરકાર દ્વારા લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે, જેના પગલે રાજકોટ જિલ્લાના કાગવડમાં આવેલા ખોડલ ધામ મંદિર દ્વારા મંદિરના દ્વાર 14 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવશે. સાથે મંદિરને એક ખાસ પ્રકારના કેમિકલથી મંદિરમાં છટકાવ કરવામાં આવી રહ્યો છે.
રાજકોટ: કાગવડ ખોડલધામ મંદિરના કેમ્પસને એન્ટીબેક્ટેરીયલ કેમિકલ દ્વારા ફોગિંગ કરવામાં આવ્યું - Chemical antibacterial
કાગવડ ખોડલધામ મંદિરના કેમ્પસને એન્ટીબેક્ટેરીયલ કેમિકલ દ્વારા ફોગીંગ મસીન દ્વારા સમગ્ર મંદિરમાં ફોગીંગ કરવામાં આવી રહ્યુ છે.
![રાજકોટ: કાગવડ ખોડલધામ મંદિરના કેમ્પસને એન્ટીબેક્ટેરીયલ કેમિકલ દ્વારા ફોગિંગ કરવામાં આવ્યું રાજકોટ : કાગવડ ખોડલધામ મંદિરના કેમ્પસને એન્ટીબેકટ્રીયલના કેમિકલ દ્વારા કરવામાં ફોગીંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6551756-991-6551756-1585232155056.jpg)
રાજકોટ : કાગવડ ખોડલધામ મંદિરના કેમ્પસને એન્ટીબેકટ્રીયલના કેમિકલ દ્વારા કરવામાં ફોગીંગ
સમગ્ર મંદિરને કેમિકલ એન્ટીબેકટ્રીયલ દ્વારા ખાસ પ્રકારના ફોગીંગી મસીન દ્વારા મંદિરને ફોગીંગ કરવામાં આવી રહ્યુ છે, મંદિરને કેમિકલનો છાંટકાવ કરીને સમગ્ર મંદિરને જીવાણુ મુક્ત કરવામાં આવી રહ્યું છે. લોકોની સુરક્ષાને ધ્યાને લઇને આ પગલું ખોડલધામ મંદિર તરફથી લેવામાં આવી રહ્યુ છે.