ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં ભાજપ અગ્રણીની ગનમાંથી ફાયરિંગ - rajkot crime

રાજકોટઃ માનસરોવર પાર્કમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. વેરાવળના ભાજપ અગ્રણી અને સોની વેપારી અરવિંદ રાનિંગાની લાયસન્સ વાળી ગનમાંથી અચાનક કર્મ ફાયરિંગ થયું હતું. જેમાં કર્ણ ડ્રાઈવરને ઇજા થઈ છે.

Firing from guns of BJP leader in Rajkot
Firing from guns of BJP leader in Rajkot

By

Published : Feb 26, 2020, 11:33 PM IST

આ અચાનક ફાયરિંગ કઈ રીતે થયું છે, તેની સામે સવાલો ઉભા થયા છે. હાલ ફાયરિંગમાં ઘાયલ થયેલા ડ્રાઈવરને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે પોલીસ દ્વારા ફાયરિંગ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરીને ભાજપ અગ્રણીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથધરી છે.

રાજકોટમાં ભાજપ અગ્રણીની ગનમાંથી ફાયરિંગ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details