ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વેકિસન પહોંચશે રાજકોટ, વેકસીન સ્ટોરના અધિકારીએ Etv Bharat સાથે કરી વાત - કોરોના રસી સ્ટોર રુમ અધિકારી

આજે ગુજરાતમાં કોરોના વેકસીનનો પહેલો જથ્થો પહોંચી ગયો છે. ત્યારે બસ ગણતરીના જ કલાકમાં રાજકોટમાં પણ કોરોના વેક્સીન આવી પહોંચશે. જેને લઈને રાજકોટમાં એક ખાસ પ્રકારનો સ્ટોર રૂમ ઉભો કરવામાં આવ્યો છે.

ds
ds

By

Published : Jan 12, 2021, 12:23 PM IST

Updated : Jan 12, 2021, 12:57 PM IST

  • રાજકોટ કોરોના વેકસીન સ્ટોરના અધિકારી સાથે ETVની ખાસ વાતચીત
  • કોરોના વેકિસનનો પ્રથમ જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો
  • પુનાની સીરમ ઈન્સ્ટીટ્યુટમાંથી કોરોના રસી વેક્સિનેશન પહોંચી અમદાવા

    રાજકોટઃ આજે ગુજરાતમાં કોરોના વેકસીનનો પહેલો જથ્થો પહોંચી ગયો છે. ત્યારે બસ ગણતરીના જ કલાકમાં રાજકોટમાં પણ કોરોના વેક્સીન આવી પહોંચશે. જેને લઈને રાજકોટમાં એક ખાસ પ્રકારનો સ્ટોર રૂમ ઉભો કરવામાં આવ્યો છે. આ સ્ટોરમાં ઓરથમ કોરોના વેકસીન આવશે અને અહીંથી સૌરાષ્ટ્ર આઠ જેટલા જિલ્લાઓમાં કોરોના વેકસીન મોકલવામાં આવશે. ત્યારે ETV ભારત દ્વારા જ્યાં કોરોના વેકસીન રાખવામાં આવનાર છે તે કોરોના વેકસીન સ્ટોરના મુખ્ય અધિકારી રજનીકાંત ડોબરિયા સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
    અમદાવાદથી કોરોના વેકિસન પહોંચશે રાજકોટ


    પુનાની સીરમ ઈન્સ્ટીટ્યુટમાંથી કોરોના રસી વેક્સિનેશનનો પ્રથન જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો છે. ત્યાંથી રાજ્યના અન્ય શહેરોમાં આ જથ્થો પહોંચાડવામાં આવે છે. કોરોના રસી વેક્સિનેશનને રાજકોટ પણ મોકલવામાં આવશે. જયાં તેને રાખવા માટે સ્ટોર રુમ બનાવવામાં આવ્યો છે. ત્યારે ઈટીવી ભારતે સ્ટોર રુમના અધિકારી રજનીકાંત ડોબરિયા સાથે વાત કરી હતી.
Last Updated : Jan 12, 2021, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details