રાજકોટ : રાજકોટમાં આવેલ જેતપુર ગ્રામ્ય પંથકમાં (Earthquakes Near Jetpur) ભેદી ધડાકોથયો હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી અનૂસાર જેતલસર (Earthquakes in Jetpur) પેઢલા, મંડલીકપુર, જૂની સાંકળી, ડેડરવા, રૂપાવટી, ખારચીયા, દેવકી ગાલોર, જેતલસર જંકશન, નવી સાંકળી, બાવા પીપળીયા, આરબ ટીંબડી, પીપળવા વગેરે ગામોમાં સંભળાયો ભેદી ધડાકો થયો હતો.આ કારણે લોકોમાં ડરજોવા મળ્યો હતો. એક બાજુ હવામાન વિભાગ દ્રારા માવઠાની આગાહી કરવામાં(Earthquake in Gujarat) આવી છે તો બીજી બાજુ શિયાળો અને હવે ધરતી ધ્રુજી છે.
ભયનો માહોલત્રણેક સેકન્ડ સુધી ધડાકાના કંપનથી ધરતી ધ્રુજી ઉઠી હોવાનું સામે આવ્યું હતું. અચાનક ધડાકાથી લોકોમાં કુતુહલ સાથે ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ ધડાકાથી કોઈ પ્રકાર ની નુકસાન થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભેદી ધડાકોજેતપુર જેતપુર ગ્રામ્ય પંથકમાં ભેદી ધડાકાથી ધરા ધ્રુજી ઉઠી જેતપુરના જેતલસર, પેઢલા, મંડલીકપુર, જૂની સાંકળી, ડેડરવા, રૂપાવટી, ખારચીયા, દેવકી ગાલોર, જેતલસર જંકશન, નવી સાંકળી, બાવા પીપળીયા, આરબ ટીંબડી, પીપળવા વગેરે ગામોમાં સંભળાયો ભેદી ધડાકો ત્રણેક સેકન્ડ સુધી ધડાકાના કંપનથી ધરતી ધ્રુજી ઉઠી હોવાનું સામે આવેલગ્રામ્ય વિસ્તારમાં ધડાકાથી લોકોમાં કુતુહલ સાથે ભયનો માહોલ સર્જાયો હતો.
ધડાકાની કરી પુષ્ટિ જેતપુર ગ્રામ્ય મામલતદાર(Jetpur Village Mamlatdar) દ્વારા ધડાકાની કરી પુષ્ટિ કરવામાં આવી છે. પરંતુ કોઈ પ્રકારનુ નુકસાન થઈ ન હોવાનું જણાવ્યું છે. ગ્રામ્ય મામલતદાર દ્વવારા ભેદી ધડાકા વિશે તપાસ હાથ ધરી હોવાની પણ વિગતો સામે આવી છે. જેતપુર ગ્રામ્ય મામલતદાર દ્વારા ધડાકાની કરી પુષ્ટિ કરવામાં આવી પરંતુ કોઈ પ્રકાર નુકસાન થઈ ન હોવાનું જણાવ્યું છે. ગ્રામ્ય મામલતદારએ ભેદી ધડાકા વિશે તપાસ હાથ ધરી હોવાની પણ વિગતો સામે આવી છે.