ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજપૂત સમાજ દ્વારા પોલીસ અધિકારીની બદલીની માગ - Demand for the replacement of a police officer by Rajput society

રાજકોટઃ રાજપૂત સમાજ દ્વારા પોલીસ અધિકારીની બદલીની માગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું. આ સમગ્ર મામલે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો એકઠા થતા હતાં અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

રાજપૂત સમાજ દ્વારા પોલીસ અધિકારીની બદલીની માગ

By

Published : Nov 15, 2019, 7:17 PM IST

પડધરી ગામમાં અજાણ્યા ઇસમની શોધ દરમિયાન પોલીસે માવજીભાઈ જેમલભાઈ ગોહેલ અને મનીષ ડોડીયાને ખોટી રીતે માર માર્યાનો પરિજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં રાજપૂત સમાજની માગ છે કે આ મામલે ન્યાયિક તપાસ થાય અને પડધરીના PSI જે.વી વાઢીયાની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવે તેની માગ કરવામા આવી હતી. આ આક્ષેપ સાથે રાજપૂત સમાજે માગ નહિ સ્વિકારે તો આગામી દિવસોમાં આમરણ ઉપવાસની માગ કરી હતી.

રાજપૂત સમાજ દ્વારા પોલીસ અધિકારીની બદલીની માગ

ABOUT THE AUTHOR

...view details