ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ: ઘેલા સોમનાથ મહાદેવને હનુમાનજી મહારાજનો શણગાર કરાયો - rajkot

ઘેલા સોમનાથ મહાદેવને શનિવારે હનુમાનજીનો શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનજીનો વાર હોવાથી પૂજારી હસુભાઈ જોષી દ્વારા ઘેલા સોમનાથ દાદાને હનુમાનજી મહારાજ જેવો શણગાર કરવામાં આવ્યો હતો.

રાજકોટઃ  ઘેલા સોમનાથ મહાદેવને હનુમાનજી મહારાજનો શણગાર
રાજકોટઃ ઘેલા સોમનાથ મહાદેવને હનુમાનજી મહારાજનો શણગાર

By

Published : Aug 1, 2020, 5:26 PM IST

રાજકોટ: ઘેલા સોમનાથ મહાદેવને શનિવારે હનુમાનજીનો શણગાર કરવામાં આવ્યો હતો. શનિવાર અને હનુમાનજીનો વાર હોવાથી પૂજારી હસુભાઈ જોષી દ્વારા ઘેલા સોમનાથ દાદાને હનુમાનજી મહારાજ જેવો શણગાર કરવામાં આવ્યો હતો.

પૂજારી દ્વારા શ્રાવણ માસમાં રોજ અલગ-અલગ શણગાર કરવામાં આવે છે. હજારો ભક્તજનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શનનો લાભ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details