રાજકોટઃ ઉપલેટામાં બસ સ્ટેશન રોડ પર ગોપાલ નમકીનના કન્ટેનર ચાલકે એકથી દોઢ કીલોમીટર સુધી કાબુ ગુમાવતાં રોડ પર પડેલાં 4 થી 5 બાઈક, એક કાર અને રીક્ષાને અડફેટે લીધા હતા.
ઉપલેટામાં બસ સ્ટેન્ડ રોડ પર કન્ટેનર ચાલકે કાબુ ગુમાવ્યો, 4 બાઈક સહિત એક કાર અને રીક્ષાને હડફેટે લીધા - ઉપલેટા પોલીસ
ઉપલેટામાં બસ સ્ટેન્ડ રોડ પર કન્ટેનર ચાલકે કાબુ ગુમાવતા 4 બાઈક સહિત એક કાર અને રીક્ષાને અડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.

ઉપલેટામાં બસ સ્ટેન્ડ રોડ પર કન્ટેનર ચાલકે કાબુ ગુમાવ્યો
આ ઘટનાની જાણ થતા જ ઉપલેટા પોલીસે ટ્રકની પાછળ પીછો કરીને ટ્રક ચાલકને પકડી પાડ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.