ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં કોંગો ફિવરનો કેસ સામે આવતા ચકચાર, દર્દીનું મોત - કોંગો ફીવરના લક્ષણો

રાજકોટઃ રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે કોંગો ફિવરનો પ્રથમ કેસ સામે આવ્યો છે. જેમાં યુવાનનો રિપોર્ટ આવે તે પહેલા જ તેનું મોત નીપજ્યું છે.

congo fever case

By

Published : Sep 18, 2019, 2:39 AM IST

રાજકોટ જિલ્લાના નાના સજાળીયા ગામે રહેતા યુવાનને કોંગો ફિવરની શંકાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ આ યુવાનના સેમ્પલ પુના ખાતે મોકલવામાં આવ્યા હતા. જો કે પુનાથી રિપોર્ટ આવે તે પહેલા જ યુવાનનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. યુવાનના મોત બાદ તેનો કોંગો ફિવરનો પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્ર પણ એલર્ટ થયું છે.

ABOUT THE AUTHOR

...view details