ગુજરાત

gujarat

ETV Bharat / state

ચિદમ્બરમ મામલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન કહ્યું, કાયદો કાયદાનું કામ કરે છે - રાજકોટ

રાજકોટઃ રાજ્યમાં મુખ્યપ્રધાન રાજકોટ ખાતે આવ્યા હતાં. અહીં લોકમેળાનું ઉદ્ઘાટન કર્યા બાદ સીએમ રૂપાણીએ પૂર્વ કેંન્દ્રીયપ્રધાન ચિદમ્બરમ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે કાયદો કાયદાનું કામ કરે છે. જે પ્રકારના એમને કામ કર્યા છે. ત્યારે આ પ્રકારે કાર્યવાહી થવી સ્વાભાવિક છે. ચિદમ્બરમ મામલે સીએમનું નિવેદન" કાયદો કાયદાનું કામ કરે"

vijay rupani

By

Published : Aug 23, 2019, 12:16 PM IST

શું કહ્યું CM વિજય રૂપાણીએ, જૂઓ વીડિયો...

ચિદમ્બરમ મામલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન

ABOUT THE AUTHOR

...view details