ગુજરાત

gujarat

ETV Bharat / state

સૌરાષ્ટ્રમાં AAPનો દબદબો આવ્યો સામે, દિલ્હીના CMની સભામાં મોટી સંખ્યામાં લોકો - Dhoraji AAP meeting

ધોરાજીમાં જાનુ હશન હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે AAPની (Dhoraji AAP meeting) જાહેરસભા યોજાઈ હતી. જેમાં દિલ્હી આપના કેજરીવાલ તેમજ પંજાબ AAPના મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં સભા (Aam Aadmi Party in Rajkot) યોજાઈ હતી. આ સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.( CM Arvind Kejriwal visits Dhoraji)

સૌરાષ્ટ્રમાં AAPનો દબદબો આવ્યો સામે, દિલ્હીના CMની સભામાં મોટી સંખ્યામાં લોકો
સૌરાષ્ટ્રમાં AAPનો દબદબો આવ્યો સામે, દિલ્હીના CMની સભામાં મોટી સંખ્યામાં લોકો

By

Published : Oct 31, 2022, 4:46 PM IST

રાજકોટ હાલ થોડાક દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ લઈને વિવિધ પક્ષો દ્વારા (AAP in Dhoraji) તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે 75 ધોરાજી ઉપલેટા બેઠકની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારને અગાઉ જાહેર કરવામાં આવી દીધો છે. જેને લઈને હવે મતદાનની તારીખ જાહેરાત થવાની હોય ત્યારે તમામ પાર્ટીએ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગઈ છે. (Aam Aadmi Party in Rajkot)

દિલ્હીના CMની સભામાં મોટી સંખ્યામાં લોકો

આમ આદમી પાર્ટીએ સભા ગજવી ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠકના ઉમેદવારની AAPએ જાહેરાત કરી દીધી છે. જેમાં વિપુલ સખીયાને AAP દ્વારા ટીકીટ ફાળવાઇ છે. તેના સમર્થનમાં આદ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના આપના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબ સરકાર AAPના મુખ્યપ્રધાન ભગવંત માન, ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયાએ આ સભા ગજવી હતી. (AAP candidate in Dhoraji)

સૌરાષ્ટ્રમાં AAPનો દબદબો આવ્યો સામે

ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર આ સભાની અંદર AAP દ્વારા ભાજપ તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. દિલ્હી તેમજ પંજાબની AAPની સરકારે જે કામો કર્યો છે તેના ગુણગાન ગાયા હતા. તો બીજી તરફ અને સાથે જ આગામી દિવસો આપની સરકાર બનશે તેવો દાવો કર્યો હતો ગુજરાત મા જો આપ ની સરકાર બનશે તો આપની તમામ યોજનાઓ અમલ કરીશું તેવું જણાવેલ હતું. (CM Bhagwant Mann Dhoraji)

મોટી સંખ્યામાં લોકો હાજર આ સભાની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ (AAP candidate in Rajkot) સહિતની અંદર 4000 જેટલી સંખ્યા સભાની અંદર થઈ હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલ તેમજ ભગવાન ધોરાજી વિધાનસભા ખાતે સભાસતી હતી. જેમાં બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.(Aam Aadmi Party in Dhoraji)

ABOUT THE AUTHOR

...view details