ગુજરાત

gujarat

ETV Bharat / state

370ની કલમ હટાવાઈ, લોકોએ ફટાકડા ફોડી ઐતિહાસિક નિર્ણયને આવકાર્યો

અમદાવાદઃ ગૃહપ્રધાનની 370 કલમ હટાવવાની માંગને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. જેમાં લોકોએ ફટાકડા ફોડી આ ઐતિહાસિક નિર્ણયને વધાવવામાં આવ્યો છે.

GUJARAT

By

Published : Aug 5, 2019, 1:49 PM IST

ગૃહપ્રધાનની 370 કલમ હટાવવાની માંગને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે મણિનગરમાં લોકોએ રસ્તા પર ફટાકડા ફોડી ઉજવણી કરી હતી તથા 'મોદી હૈ તો મુનકીન હૈ' ના નારા પણ લગાવ્યા .ત્યારે રાજકોટમાં પણ આ ઐતિહાસીક નિર્ણયને વધાવવામાં આવ્યો છે. રાજકોટ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવાામાં આવી છે. જેમાં નામી વકીલો પણ જોડાયા છે.

ગૃહપ્રધાને 370ની કલમ હટાવવાની માંગને લઈને લોકોમાં ઉત્સાહ,ETV BHARAT

ABOUT THE AUTHOR

...view details