ગુજરાત

gujarat

ETV Bharat / state

કેબિનેટપ્રધાન કુંવરજી બાવળિયાએ કરી બસમાં મુસાફરી - સોશિયલ મીડિયામાં વાઈરલ

રાજ્ય સરકારના પ્રધાનમંડળમાં કેબિનેટ પ્રધાન હોવા છતાં કોઈપણ દેખાડા વગર કુંવરજી બાવળિયા સામાન્ય માણસની જેમ ખાનગી બસમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. હાલ તેમના ફોટા ખુબજ વાઈરલ થઇ રહ્યા છે. સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઇ રહ્યા હતા.

રાજકોટ
રાજકોટ

By

Published : Jan 24, 2020, 2:04 AM IST

રાજકોટઃ રાજ્યના કેબિનેટપ્રધાન કુંવરજી બાવળિયા બસમાં મુસાફરી કરતા હોવાના ફોટા હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટો સૂરતથી સૌરાષ્ટ્ર તરફ આવતી બસના છે. જેમાં કેબિનેટપ્રધાન બાવળિયા સામાન્ય મુસાફરની જેમ મુસાફરી કરી રહ્યા છે. એક તરફ VIP કલ્ચરની સામે કુંવરજી બાવળિયાની સાદગી હાલ આકર્ષકનું કેન્દ્ર બની છે.

કેબિનેટપ્રધાન કુંવરજી બાવડિયાએ કરી બસમાં મુસાફરી

ABOUT THE AUTHOR

...view details