ઇન્ડિયા-બાંગ્લાદેશ ટીમ રાજકોટથી નાગપુર જવા રવાના - india criket tim in going to nagpur
રાજકોટ: 7 તારીખે ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત- બાંગ્લાદેશ વચ્ચે T20 મેચ મેચ રમાયો હતો.
T20 ઇન્ડિયા-બાંગ્લાદેશ ટીમ રાજકોટથી નાગપુર જવા રવાના
ભારતીય ટીમનો ભવ્ય વિજય થયો હતો, ત્યારે બંને ટિમ આજે રાજકોટ એરપોર્ટ ખાતેથી સવારે 11 કલાકે વિશેષ પ્લેન મારફતે આગામી મેચ માટે નાગપુર જવા રવાના થઈ હતી. આ સમયે ક્રિકેટ પ્લેયરને જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતાં.