ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલના બિલિયાળા ગામે બાળકીને વીજશોક લાગતા મોત - બાળકીને શોટ લાગતા મોત

ગોંડલ તાલુકાના બિલિયાળા ગામે ખેત મજૂરી કામ કરતા મૂળ એમપીના મહેતાબભાઈ ચૌહાણની 11 વર્ષની પુત્રી કવિતા ચાલુ વરસાદમાં ઝાડ નીચે ઉભી હતી. તે દરમિયાન ભારે પવનના કારણે ઝાડ ઉપરથી પસાર થઇ રહેલી ઇલેવન KVની વીજ લાઈન ઝાડને અડતા કવિતાને વીજશોક લાગતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

ગોંડલના બિલિયાળા ગામે બાળકીને શોટ લાગતા મોત
ગોંડલના બિલિયાળા ગામે બાળકીને શોટ લાગતા મોત

By

Published : Jun 14, 2020, 5:00 PM IST

રાજકોટઃ જિલ્લાના ગોંડલ તાલુકાના બિલિયાળા ગામે ખેત મજૂરી કામ કરતા મૂળ એમપીના મહેતાબભાઈ ચૌહાણની 11 વર્ષની પુત્રી કવિતા ચાલુ વરસાદમાં ઝાડ નીચે ઉભી હતી. તે દરમિયાન ભારે પવનના કારણે ઝાડ ઉપરથી પસાર થઇ રહેલ ઇલેવન KVની વીજ લાઈન ઝાડને અડતા કવિતાને શોટ લાગતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.

ગોંડલના બિલિયાળા ગામે બાળકીને શોટ લાગતા મોત

આ ઘટનાની જાણ ગામના સરપંચ દીપકભાઈ રૂપારેલીયાને થતા બાળકીના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરાવી હતી અને ઘટના અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details