ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરારીબાપુ ઉપર થયેલા હુમલાના પ્રયાસના પગલે જેતપુર સાધુ સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું

દ્વારાકામાં માફી માગવા પહોંચેલા કથાકાર મોરારીબાપુ ઉપર પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા અસભ્ય વર્તન કરી હુમલાના પ્રયાસને પગલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યઘાત પડ્યા છે. જેમના પગલે જેતપુર સાધુ સમાજ દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું અને આ ઘટનાને સખત વખોડી કાઢી હતી તેમજ પબુભા માણેક દ્વારા મોરારીબાપુની માફી માગવામાં આવે તેવી માંગણી સાથે જેતપુર મામાલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

મોરારી બાપુ પર થયેલા હુમલાના પ્રયાસના પગલે જેતપુર સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર
મોરારી બાપુ પર થયેલા હુમલાના પ્રયાસના પગલે જેતપુર સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર

By

Published : Jun 20, 2020, 1:51 PM IST

રાજકોટઃ દ્વારાકામાં માફી માગવા પહોંચેલા કથાકાર મોરારીબાપુ ઉપર પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા અસભ્ય વર્તન કરી હુમલાના પ્રયાસને પગલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યઘાત પડ્યા છે. જેમના પગલે જેતપુર સાધુ સમાજ દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું અને આ ઘટનાને સખત વખોડી કાઢી હતી તેમજ પબુભા માણેક દ્વારા મોરારીબાપુની માફી માગવામાં આવે તેવી માંગણી સાથે જેતપુર મામાલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details