રાજકોટઃ રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા જસદણ તાલુકાના બળધોઈ અને વીરનગર ગામ વચ્ચે LPGનું ખાલી ટેન્કરના ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઈ ગયું હતું પરંતુ તેમના ડ્રાઈવર બચાવ થયો હતો અને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
જસદણના બળધોઈ અને વીરનગર ગામ વચ્ચે LPG નું ટેન્કર પલટ્યું
જસદણ તાલુકાના બળધોઈ અને વીરનગર ગામ વચ્ચે ટેન્કરના ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા LPGનું ટેન્કર પલટી મારી ગયુ હતું પરંતુ ટેન્કર ખાલી હોવાથી મોટી દુર્ઘટના અટકી હતી. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી.
જસદણના બળધોઈ અને વીરનગર ગામ વચ્ચે LPG નું ટેન્કર પલટ્યું
આ બનાવની જાણ થતાં જ આટકોટ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. ટેન્કર ખાલી હોવાના કારણે મોટી દુર્ઘટના અટકી હતી.