ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરાજી માર્કેટિંગ યાર્ડ પાસે પોલીસ કાર અને સ્કોર્પિયો કાર વચ્ચે અકસ્માત - latets news of accident

રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડના હાઈ-વે પર સ્કોર્પિયો અને પોલીસ કાર વચ્ચે અકસ્માત થયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

Dhoraji Marketing Yard
Dhoraji Marketing Yard

By

Published : May 3, 2020, 1:58 PM IST

રાજકોટઃ જિલ્લાના ધોરાજી માર્કેટીંગ યાર્ડના નેશનલ હાઈવે પર સ્કોર્પિયો અને પોલીસ કાર વચ્ચે અકસ્માત થયો હતો.

મળતી માહિતી પ્રમાણે, પોલીસ કાર પેટ્રોલિંગ દરમિયાન ધોરાજી માર્કેટીંગ યાર્ડના નેશનલ હાઈવે પરથી જઈ રહી હતી. તે દરમિયાન સ્કોર્પિયો કારે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ પોલીસ કાર અને સ્કોર્પિયો કારને નુકસાન થયું હતું.

ABOUT THE AUTHOR

...view details