રાજકોટ : શહેરના સાધુવાસવાની રોડ પર પંચાયત ચોક પટેલ કન્યા છાત્રાલય નજીક હોટેલમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ આગ લાગતા છાત્રાલયમાંથી કન્યાઓ પણ ભયને કારણે બહાર દોડી આવી હતી.
રાજકોટમાં કન્યા છાત્રાલય નજીક હોટેલમાં ભીષણ આગ લાગી - રાજકોટમાં કન્યા છાત્રાલય
રાજકોટના સાધુવાસવાની રોડ પર કન્યા છાત્રાલય નજીક હોટેલમાં ભીષણ આગ લાગી હતી. જો કે, કોઇ જાનહાનિ થઇ ન હતી.
રાજકોટ
જેમાં આગ લાગતાની સાથે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.