રાજકોટઃ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં વધુ 7 લોકોનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 56 પર પહોંચી છે. આજે સમરસ હોસ્ટેલમાંથી કવોરેન્ટાઇન કરવામાં આવેલા 57 લોકોના સેમ્પલમાંથી વધુ 7 ના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. પોઝિટિવ લોકોના નામ મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
રાજકોટના જંગલેશ્વરમાં વધુ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસ 56 થયા - corona effect in village india
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં વધુ 7 લોકોનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 56 પર પહોંચી છે. આજે સમરસ હોસ્ટેલમાંથી કવોરેન્ટાઇન કરવામાં આવેલા 57 લોકોના સેમ્પલમાંથી વધુ 7 ના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. પોઝિટિવ લોકોના નામ મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
(1) મેહબુબ ઝીકર ચોપડા ઉ.વ. ૩૫ (ઝીકર ચોપડાનો પુત્ર)
સરનામુ : જંગલેશ્વર શેરી નં. ૨૫, રાજકોટ.
(2) ફારૂક ઝીકર ચોપડા ઉ.વ. ૨૭ (ઝીકર ચોપડાનો પુત્ર)
સરનામુ : જંગલેશ્વર શેરી નં. ૨૫, રાજકોટ.
(3) પરસોતમભાઈ અકબરી ઉ.વ. ૭૫ (રવિભાઈ અકબરીના પિતા)
સરનામું : કૃષ્ણજીત સોસાયટી શેરી નં. ૩, સહકાર નગર શેરી નં. ૮ પાસે, રાજકોટ.
(4) બોદુ રઝાક ઓડિયા ઉ.વ. ૧૮ (જીલુબેન ઓડિયાનો પુત્ર)
સરનામુ : જંગલેશ્વર શેરી નં. ૨૬, રાજકોટ.
(5) આદિલ હુસેન પતાણી ઉ.વ. ૧૦ (નુરમામદ પતાણીનો પૌત્ર)
સરનામુ : જંગલેશ્વર શેરી નં. ૨૬, રાજકોટ.
(6) યુસુફ મુડસ ઉ.વ. ૪૫ (નસીમ યુસુફ મુડસના પતિ)
સરનામુ : લેવા પટેલ સોસાયટી શેરી નં. ૧, ગોસીયા મસ્જીદ પાસે, જંગલેશ્વર રોડ, રાજકોટ.
(7) સાહિલ યુસુફ મુડસ ઉ.વ. ૧૯ (નસીમ યુસુફ મુડસનો પુત્ર)
સરનામુ : લેવા પટેલ સોસાયટી શેરી નં. ૧, ગોસીયા મસ્જીદ પાસે, જંગલેશ્વર રોડ, રાજકોટ.
આજના કુલ 7 કેસ મળીને રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 56 પર પહોંચી છે. જેમાં એક રાજકોટ ગ્રામ્યના દર્દીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં એક જ દિવસમાં 7 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવવાની ઘટના પ્રથમ વખત જ બની છે. જેને લઈને આરોગ્ય વિભાગમાં પણ દોડધામ જોવા મળી રહી છે.