રાજકોટ: ગોંડલ તાલુકાના દેરડી કુંભાજીના રહેવાસી અને ગત કેટલાક સમયથી સુરતમાં હીરાનું કામ કરનારા 48 વર્ષીય શૈલેષ ગોલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ, મામલતદાર, જિલ્લા આરોગ્ય વિભાગ અને તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દેરડી કુંભાજી દોળી આવી હતી.
રાજકોટ: સુરતથી દેરડી કુંભાજી આવેલા 48 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ - દેરડી કુંભાજીમાં કોરોના
ગોંડલ તાલુકાના દેરડી કુંભાજીના રહેવાસી અને ગત કેટલાક સમયથી સુરતમાં હીરાનું કામ કરનારા શૈલેષ ગોલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી શૈલેષને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
રાજકોટ: સુરતથી દેરડી કુંભાજી આવેલા 48 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ
આ ટીમે શૈલેષને સારવાર માટે ગોંડલ નગરપાલિકાની એમ્બ્યુલન્સમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી તેના પરિવાર હોમ ક્વોરેન્ટાઈન કર્યો છે.