ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં દારૂના જથ્‍થા સાથે 1ની ધરપકડ - દારૂબંધી અને રાજકોટ

રાજકોટઃ પોલીસ પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે રબારીકા ચોકડી પટેલ સીમેન્‍ટ કારખાના પાછળ આવેલ વાડીના શેઢામાં દરોડા પાડતા દારૂના જથ્થા સાથે એક આરોપને ઝડપી પાડવામાં આવ્યો છે.

alcohol

By

Published : Nov 7, 2019, 11:52 PM IST

આરોપી પૈકી જગદીશભાઇ ઉર્ફે જગો જીવરાજભાઇ મકવાણાએ છુપાવેલ ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો શોધી કાઢી અન્ય આરોપી હરેશ રવજીભાઇ મકવાણા હાજર ન હોવાથી બંને વિરૂદ્ધ 1,87,000 સહીતનો મુદ્દામાલ કબ્જે કરી જેતપુર પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details