કોરોના વાઇરસને હરાવવા 'YOGA AT HOME', 'YOGA WITH FAMILY'ના કૉન્સેપ્ટથી યોગ કરવા લોકોને અપીલ - પોરબંદર કોરોના અપડેટ
જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા જિલ્લામાં 21મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી “YOGA AT HOME”, “YOGA WITH FAMILY” અંતર્ગત પોરબંદર જિલ્લાના સમગ્ર સમુદાયને પરિવાર સાથે તેમના ઘરેથી સવારે 7 કલાકે ભાગ લેવા અપીલ કરાઇ છે.

'YOGA AT HOME', 'YOGA WITH FAMILY
પોરબંદરઃ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા જિલ્લામાં 21મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી “YOGA AT HOME”, “YOGA WITH FAMILY” અંતર્ગત પોરબંદર જિલ્લાના સમગ્ર સમુદાયને પરિવાર સાથે તેમના ઘરેથી સવારે 7 કલાકે ભાગ લેવા અપીલ કરાઇ છે. સરકાર દ્વારા ઘરેથી યોગમાં ભાગ લે તે માટે વિસ્તૃત ગાઇડલાઇન https://yoga.ayush.gov.in/yoga ઉપર આપવામાં આવેલી છે.