ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર: સોઢાણા નજીક હાઈવે પર વાહનની અડફેટે જંગલી નીલગાયનું મોત - પોરબંદર વન વિભાગ

પોરબંદર: સોઢાણા નજીક હાઈવે પર જંગલી નીલગાયનું મોત થતા જીવદયા પ્રેમીઓમાં રોષ ઉઠ્યો હતો. ગામના સેવાભાવી યુવાનો દ્વારા નીલગાયના મૃતદેહ વન વિભાગને સોપવામાં આવ્યો હતો.

porbandar
સોઢાણા નજીક હાઈવે પર જંગલી નીલગાયનું મોત

By

Published : Dec 8, 2019, 9:31 PM IST

પોરબંદર ખંભાળીયા હાઈવે ઉપર સોઢાણા ગામ નજીક નીલગાય રોડ પરથી પસાર કરી રહી હતી. જે દરમિયાન ખંભાળીયા બાજુથી પુર ઝડપે આવતા અજાણ્યા વાહને નીલગાયને અડફેટે લેતા આ નીલગાયનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ ગામના સેવાભાવી યુવાનો થતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા નીલગાયના મૃતદેહને સેવાભાવી યુવાનો દ્વારા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. આ નીલગાયના અકસ્માત થઈ મોત થતા જીવદયા પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

સોઢાણા નજીક હાઈવે પર જંગલી નીલગાયનું મોત

ABOUT THE AUTHOR

...view details