- પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામમાં ગ્રામજનોએ કર્યું લૉકડાઉન
- કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે ગ્રામજનોએ સામૂહિક નિર્ણય કર્યો
- સવારે 6થી 10 અને સાંજે 5થી 9 વાગ્યા સુધી દુકાનો ખૂલ્લી રહેશે
આ પણ વાંચોઃભાવનગરના પરપ્રાંતીય શ્રમિકોની એક જ માગઃ લૉકડાઉન લગાવો તો સમય આપજો
પોરબંદરઃ ગુજરાતમાં કોરોનાના કેસ અને મૃત્યુદર વધી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં આવેલા વિસાવાડા ગામના લોકોએ સ્વૈચ્છીક લૉકડાઉનનો નિર્ણય કર્યો છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી ગામમાં સવારે 6થી 10 અને સાંજે 5થી 9 વાગ્યા સુધી જ દુકાનો ખૂલ્લી રાખવામાં આવશે. આ સાથે જ ટોળા વળીને ભેગા ન થવા લોકોને અપીલ કરાઈ છે.