પોરબંદરઃ જિલ્લાના ફટાણા ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે. ફટાણા ગામે રહેતા રાજુ ઉર્ફે રાજાભાઈ રામ ભાઈ ઓડેદરા (ઉ 35)ની ત્રણ શખ્સોએ કુહાડી અને છરી તથા ધારીયાના ઘા ઝીંકી હત્યા કરી હતી.
પોરબંદરના ફટાણા ગામે ત્રણ શખ્સોએ હુમલો કરી એક યુવાનને મોતને ઘટ ઉતાર્યો - Porbandar Crime News
પોરબંદરના ફટાણા ગામે ત્રણ શખ્સોએ હથિયાર વડે એક યુવાન પર હુમલો કરી હત્યા કરી હતી.
પોરબંદરના ફટાણા ગામે ત્રણ શખ્સોએ હુમલો કરી એક યુવાનની હત્યા કરી
જેમાં માલદે લુણા ઓડેદરા તથા તેના બે પુત્રોએ હત્યા નિપજાવી હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું.