પોરબંદરમાં આંગણવાડી કાર્યકરે રાશનનો જથ્થો વેચતા પ્રોગ્રામિંગ ઓફિસરે ફરિયાદ નોંધાવી - પોરબંદર
પોરબંદરમાં કડીયા પ્લોટમાં સરકારી દવાખાના પાસે આવેલા આંગણવાડીમાં 8 ઓક્ટોબર 2020ના રોજ કુલ 35760 રૂપિયાની કિંમતના 940 પેકેટ પોષક આહાર આંગણવાડી કાર્યકરે અન્ય મહિલાને વેચતા પ્રોગ્રામિંગ ઓફિસરે તેની પોલીસ ફરિયાદ ખરીદનાર અને વેચનાર મહિલા આંગણવાડી કાર્યકર સામે નોંધાવી છે.
પોરબંદર
પોરબંદર: શહેરમાં કડીયા પ્લોટમાં સરકારી દવાખાના પાસે આવેલા આંગણવાડીમાં 8 ઓક્ટોબર 2020ના રોજ કુલ 35760 રૂપિયાની કિંમતના 940 પેકેટ પોષક આહાર આંગણવાડી કાર્યકરે અન્ય મહિલાને વેચતા પ્રોગ્રામિંગ ઓફિસરે તેની પોલીસ ફરિયાદ ખરીદનાર અને વેચનાર મહિલા આંગણવાડી કાર્યકર સામે નોંધાવી છે.