ગુજરાત

gujarat

ETV Bharat / state

પારવાડા ગામે થયેલ હત્યાના બનાવમાં 6ની ધરપકડ - porbander news

પોરબંદરઃ પારાવાડા ગામે 9 ઑક્ટોબરના રોજ પારાવાડા ગામની ટોડારી સીમમાં રહેતા ભીમા નાથા સીડા અને તેમની પત્ની દેવી બેન વચ્ચે વારંવાર ગૃહ કંકાસ મોતમાં પરીણમ્યો છે.

પારવાડા ગામે થયેલ હત્યાના બનાવમાં છ ની ધરપકડ

By

Published : Oct 12, 2019, 11:27 PM IST

પતિ પત્ની વચ્ચે ઝધડો થતો હતો તે બાબત ને લઈને તેમ નો પતિ ભીમા નાથા તથા અન્ય 5 જેટલા શખ્સો મળી ને દેવી બેન નું ઢીમ ઢાળી દીધું હતું. આ બનાવ માં તેમની દીકરી વનિતા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી .તે ફરિયાદના અનુસંધાને બગવદર પોલીસે તાપસના ચક્રો ગતિમાન કર્યા હતા.

ચોક્કસ બાતમીના આધારે આ કેશ ભીમા નાથા સીડા,વેજા નાથા સીડા,બાલુ સીદી સીડા,સવદાસ અરશી ઓડેદરા,મહેશ સવદાસ ઓડેદરા, તથા પોપટ સવદાસ ઓડેદરાને પારાવાડા ગામની સિમ માંથી ઝડપી પડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details