પોરબંદરઃ નાણાપ્રધાન નીતિનભાઇ પટેલે ગુજરાત સરકારનું બજેટ બહાર પાડ્યું હતું. ત્યારે બજેટમાં મત્સ્ય ઉદ્યોગમાં વિકાસ અંગે દરિયાઈ ફિશિંગ બોટ two strokeને four stroke ibm એન્જિન ખરીદવા માટે યુનિટ કોસ્ટના 50 ટકા સહાય તથા માછીમારોની બોટને એન્જિનમાં વપરાતા ડીઝલ પર વેટ વેચાણ વેરા માફી યોજના અંતર્ગત રૂપિયા 200 કરોડની જોગવાઈ કરી હતી. આ ઉપરાંત માંગરોળ નવા મંડળ વેરાવળ માઢવાડ પોરબંદર અને સૂત્રાપાડા મત્સ્ય બંદરોના વિકાસ માટે રૂપિયા 150 કરોડની જોગવાઈ કરી છે. તથા માછીમારોને આધુનિક સાધનો પૂરા પાડવા રૂપિયા 287 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
જુઓ બજેટ અંગે માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખની પ્રતિક્રિયા !
નાણાપ્રધાન નીતિનભાઇ પટેલે ગુજરાત સરકારનું બજેટ બહાર પાડ્યું હતું. ત્યારે બજેટમાં મત્સ્ય ઉદ્યોગમાં વિકાસ અંગે દરિયાઈ ફિશિંગ બોટ 2 strokeને four stroke ibm એન્જિન ખરીદવા માટે યુનિટ કોસ્ટના 50 ટકા સહાય તથા માછીમારોની બોટને એન્જિનમાં વપરાતા ડીઝલ પર વેટ વેચાણ વેરા માફી યોજના અંતર્ગત રૂપિયા 200 કરોડની જોગવાઈ કરી હતી.
જુઓ બજેટ અંગે માચ્છીમાર બોટ એસોસિએશનના પ્રમુખની પ્રતિક્રિયા !
આ ઉપરાંત ડીઝલમાં વેચાણવેરો માફી યોજના અન્ય જણાવ્યું હતું કે, ડીઝલ કરતી વખતે જ જે વેરો ભરવામાં આવે છે. તે જ રિફંડ પેટે માછીમારોને મળે છે. તેમાં કોઈ નવું નથી આ ઉપરાંત વર્ષોથી બંદરોના વિકાસ માટે માગ કરવામાં આવી છે. તે હજુ સુધી સંતોષવામાં આવી નથી. આમ જો સરકાર ખરેખર માછીમારોની સેફટી અંગે વિચારતી હોય તો, ફાયર સેફટી સહિતની સુવિધા પોરબંદરનાં બંદરનાં વિકસાવે તેમ જણાવ્યું હતું.
Last Updated : Feb 27, 2020, 8:31 PM IST