- 2જી ઓકટોબરના રોજ કીર્તિમંદિર ખાતે યોજાશે સર્વધર્મ પ્રાર્થનાસભા
- મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી ડીઝીટલ માધ્યમથી ઓનલાઇન સહભાગી થશે
- 2જી ઓકટોબર-સ્વચ્છતા દિનની હેન્ડ વોશિંગ ડે તરીકે ઉજવણી કરાશે
- તાજાવાલા હોલ ખાતે 'નલ સે જલ' કાર્યક્રમ
- બીરલા હોલ ખાતે જિલ્લાકક્ષાનો માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ
2 જી ઓકટોબરના રોજ કીર્તિમંદિર ખાતે યોજાશે સર્વધર્મ પ્રાર્થનાસભા - Yashoda Award
પોરબંદરમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિર્મિતે 2જી ઓકટોબરના રોજ કીર્તિમંદિર ખાતે સવારે 8 કલાકથી યોજાનાર સર્વધર્મ પ્રાથનાસભા અંતર્ગત કલેકટર ડી.એન. મોદીના અધ્યક્ષસ્થાને આયોજન અને અમલીકરણની બેઠક યોજાઇ હતી.
પોરબંદર
પોરબંદર : પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિર્મિતે 2જી ઓકટોબરના રોજ કીર્તિમંદિર ખાતે સવારે 8 કલાકથી યોજાનાર સર્વધર્મ પ્રાથનાસભા અંતર્ગત કલેકટર ડી.એન. મોદીના અધ્યક્ષસ્થાને આયોજન અને અમલીકરણની બેઠક યોજાઇ હતી.