પોરબંદરપોરબંદરની ગોપાલ શિપિંગ કંપનીનું જહાજ એમ એસ વી દેવીકૃપા પીબીઆર 3330 તારીખ 29 નવેમ્બરે રોજ શાહજહાં પોટથી બોસાશો આફ્રિકા જવા નીકળ્યું હતું જ્યાં માલ ભરીને રવાના થયું હતું.આ જહાજ ડૂબી ગયું (Porbandar ship sank in Oman sea ) હતું.
પોરબંદરનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું, ઓમાન પોલીસે કર્યું ક્રૂનું રેસ્કયૂ - ઓમાન
પોરબંદરની કંપનીનું 1200 ટનની ક્ષમતા ધરાવતું જહાજ ઓમાનના દરિયામાં ડૂબી (Porbandar ship sank in Oman sea )ગયું હતું.આ જહાજના 9 ક્રૂ મેમ્બરને ઓમાન રોયલ પોલીસે રેસ્ક્યૂ (Crew members rescued by Oman Royal Police )કરી બચાવ્યા છે. હાલ તમામ ક્રુ મેમ્બર ઓમાનના સુર બંદરે સુરક્ષિત છે.
પોરબંદરનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું, ઓમાન પોલીસે કર્યું ક્રૂનું રેસ્કયૂ
આ પણ વાંચો પોરબંદરથી UAE જતું જહાજ ડૂબ્યું, આ રીતે કરાયું રેસ્ક્યુ ઓપરેશન
ઓમાન રોયલ પોલીસ દ્વારા રેસ્ક્યૂત્યારે એમ એસ વી દેવીકૃપા પીબીઆર 3330 તારીખ 9 ડીસેમ્બરના રોજ બપોરના સમયે હવામાન ખામીના કારણે વહાણ ડૂબી ગયું હતું. આ બાબતની જાણ થતા ઓમાન રોયલ પોલીસ દ્વારા રેસ્ક્યુ (Crew members rescued by Oman Royal Police )કરવામાં આવ્યું હતું અને તમામ 9 ક્રુ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા હતાં હાલ તેઓ ઓમાનના સુર બંદર પર સુરક્ષિત છે જહાજ 1200 ટનની ક્ષમતા ધરાવતું હતું.