પોરબંદર: જૂનાગઢ રેન્જ પોલીસ અધિક્ષક અને જિલ્લા પોલીસ અધિક્ષકે જિલ્લામાં નાસતા ફરતચા આરોપીને પસકડી પાડવાની સુચના આપી હતી. તે અન્વયે LCB PIના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાનમાં ચોક્કસ મળતી બાતમીને આધારે નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો છે.
છ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પોરબંદર પોલીસ - પોરબંદર પોલીસ
જિલ્લામાંથી છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે.
છ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પોરબંદર પોલીસ
પોલીસે ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી કરી ઉદ્યોગનગર પોલીસને સોંપી આપેલી છે.