પોરબંદરના સાંસદ રમેશ ધડુકે તટરક્ષક દળના મુખ્યાલયની મુલાકાત લીધી - પોરબંદરના સાંસદ રમેશ ધડુક
પોરબંદરના સાંસદ રમેશ ધડુકે આજે પોરબંદરમાં આવેલા ભારતીય તટરક્ષક દળના મુખ્યાલયની મુલાકાત લીધી હતી.
પોરબંદરના સાંસદ રમેશ ધડુક
પોરબંદરના સાંસદ રમેશ ધડુકે આજે પોરબંદરમાં આવેલા ભારતીય તટરક્ષક દળના મુખ્યાલયની મુલાકાત લઈને ભારતીય તટરક્ષક દળની દરિયાઇ સુરક્ષા બાબતે કામગીરી અંગેની તટરક્ષક દળના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.