પોરબંદર: એલસીબીએ બાતમીના આધારે છાંયા, મારૂતિનગર, ચાણક્ય વિદ્યાલય પાસે દેવસી ભુરાભાઇ ઓડેદરાના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં જુગાર રમતા દેવસી ભુરાભાઇ ઓડેદરા, અલ્કેશ બાબુભાઇ ગોરસેરા, ભાવનાબેન દેવસી ભુરાભાઇ ઓડેદરા, ઉષાબેન જગદીશ પ્રેમજીભાઇ વારા એમ મળી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
પોરબંદર LCBએ જુગાર રમતા 4 લોકોની કરી ધરપકડ
પોરબંદર એલસીબીએ છાયા મારૂતિનગર વિસ્તારમાંથી જુગાર રમતા ચાર જુગારીઓની ધરપકડ કરી હતી.
પોરબંદર: એલસીબીએ જુગાર રમતા ચોર લોકોની ધરપકડ કરી
એલસીબીએ જુગારીઓ પાસેથી ગંજીપતાના પાના તથા રોકડા રૂ 52,700નો મુદામાલ કબ્જે કર્યો હતો.