પોરબંદરઃ જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 5 દર્દી કોરોના મુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં કોરોનાના કુલ 694 પોઝિટિવ કેસ નોંધાયા છે.
પોરબંદર કોરોના અપડેટ: 6 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 5 ડિસ્ચાર્જ - Covid Care Center
પોરબંદર જિલ્લામાં 5 ઓક્ટોબરના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 5 દર્દી કોરોના મુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં કોરોનાના કુલ 694 પોઝિટિવ કેસ નોંધાયા છે.
પોરબંદર કોરોના અપડેટ
પોરબંદર કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 694
- કુલ સક્રિય કેસ - 55
- કુલ ડિસ્ચાર્જ - 575
- કુલ મોત -64
પોરબંદરમાં હાલ 55 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં પોરબંદર સિવિલ હોસ્પિટલમાં 18, કોવિડ કેર સેન્ટરમાં 05 તથા અન્ય જિલ્લા રાજ્ય ખાતે 20 દર્દીઓ તથા પોરબંદર જિલ્લામાં હોમ આઇસોલેશન કરાયેલા 10 દર્દી છે, જ્યારે 2 દર્દીનો કોરોના પેન્ડિંગ પેન્ડિંગ છે.