પોરબંદરઃ જિલ્લામાં 4 સપ્ટેમ્બર 2020ના રોજ 3 (અન્ય જિલ્લા ખાતે) કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં પોરબંદરમાં કુલ 482 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત 2 દર્દીના મૃત્યુ થતાં જિલ્લામાં કુલ મૃત્યુઆંક 44 થયો છે.
પોરબંદર કોરોના અપડેટઃ 3 પોઝિટિવ કેસ નોંધાયા, 2ના મોત - કોવિડ હોસ્પિટલ
પોરબંદરમાં 4 સપ્ટેમ્બર 2020ના રોજ 3 (અન્ય જિલ્લા ખાતે) કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં પોરબંદરમાં કુલ 482 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત 2 દર્દીના મૃત્યુ થતાં જિલ્લામાં કુલ મૃત્યુઆંક 44 થયો છે.
પોરબંદર કોરોના અપડેટઃ 3 પોઝિટિવ કેસ નોંધાયા, 2ના મોત
પોરબંદરમાં હાલ કોરોના પોઝિટિવના કુલ 45 દર્દીઓ એક્ટિવ છે. જેમાં પોરબંદર હોસ્પિટલ ખાતે 17, કોવિડ કેર સેન્ટર ખાતે 4 તથા અન્ય જિલ્લા રાજ્યમાં 19, હોમ આઇસોલેશનમાં 2 અન્ય જિલ્લા ખાતે હોમ આઇસોલેશન 4 તથા પેન્ડીંગ રિપોર્ટ 1 છે.