ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર: કોરોનાના આજે નવા 13 પોઝિટિવ કેસ નોંધાયા - ગુરુવારે પોરબંદરમાં કોરોનાના 13 કેસ નોંધાયા

પોરબંદરમાં આજે કોરોનાના 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં પોરબંદરમાં કોરોનાના કુલ 345 કેસ નોંધાયા છે. જેમાં પોરબંદરના 279 અને જિલ્લાના 66 કેસ નોંધાયા છે.

ETV bharat
પોરબંદર: નવા 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

By

Published : Aug 20, 2020, 11:04 PM IST

પોરબંદર: પોરબંદરમાં આજે કોરોનાના 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં પોરબંદરમાં કોરોનાના કુલ 345 કેસ નોંધાયા છે. જેમાં પોરબંદરના 279 અને જિલ્લાના 66 કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 288 દર્દીઓ કોરોનાને માત આપતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં પોરબંદર જિલ્લાના 198 અને અન્ય 30 દર્દીઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના અને ગંભીર બીમારીના કારણે 25 લોકોના મોત થયા છે.

પોરબંદર: નવા 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ABOUT THE AUTHOR

...view details