પોરબંદરજિલ્લામાં અત્યારે 150થી વધુ દર્દીઓ કેન્સરના રોગથી (cancer patients in gujarat) પીડાય છે. ત્યારે હવે આ દર્દીઓએ વધુ સારવાર માટે બહારગામના ધક્કા નહીં ખાવા પડે. ભાવસિંહજી સરકારી હોસ્પિટલના (bhavsinhji hospital porbandar) તબીબોને ખાસ તાલીમ લઈને આવ્યા બાદ 4 વર્ષ બાદ સિવિલ હોસ્પિટલ ડે કેર કીમો થેરાપી સેન્ટરની આજથી કાર્યરત્ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ઈ લોકાર્પણ કરાતા આ સેન્ટર ખાતે કિમો થેરાપીની સુવિધા ઉપલબ્ધ (PM Modi inaugurates chemotherapy centers) કરવામાં આવશે.
જિલ્લામાં જ મળશે સારવાર પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલના (bhavsinhji hospital porbandar) RMO ડો. વિપુલ મોઢાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં 150થી વધુ દર્દીઓ કેન્સરના રોગથી (cancer patients in gujarat) પીડાઈ રહ્યા છે. તેમને બહારગામ સુધી ધક્કા નહીં ખાવા પડે. જિલ્લામાં જ સારવાર મળી રહે તે માટે સરકારે દરેક જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં (bhavsinhji hospital porbandar) કેન્સર વિભાગ ખોલ્યા છે. તથા કેન્સર પીડિતોની સારવાર થઈ શકે તેવું જાહેર કરીએ.