ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર નરસન ટેકરી બ્રિજ પરથી પડતા એકનું મોત - અકસ્માત ન્યૂઝ

પોરબંદરમાં નરસન ટેકરી પરથી પડતા એક વ્યક્તિનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.

અકસ્માત
અકસ્માત

By

Published : May 2, 2020, 2:58 PM IST

પોરબંદરઃ શહેરમાં બપોરના સમયે નરસન ટેકરી પરથી પડતા એક વ્યક્તિનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં મૃતકનું કિરણભાઈ ચંદારણા છે. જે પોરબંદર સિગ્મા સ્કૂલ પાછળ રહેતા હતા. પરિવારમાં બે બાળકીઓ અને પત્ની છે. હરીશ ટોકીઝ પાસે સાગર નોનવેજની રેંકડી ચાઈનીઝ બજારમાં વ્યવસાય કરતા હતા.

જો કે, પલોસ તપાસમાં હજુ સુધી તેનું મોત કઈ રીતે થયું અકસ્માતમાં કે આત્મહત્યા. તે અંગેની કોઈ માહિતી મળી નથી.

ABOUT THE AUTHOR

...view details