આ કેમ્પમાં કુલ 528 દર્દીઓએ ભાગ લીધો હતો જેમાં 35 આંખના મોતિયાના દર્દીઓના ઓપેરશન માટે રાજકોટ લઇ જવાયા હતા. તેમજ આંખના નંબર ધરાવતા 100 લોકોને નંબર તપાસી તેઓના નંબર મુજબના ચશ્માં ફ્રીમાં આપવામાં આવ્યા હતા. તેમજ તમામ દર્દીઓને જરૂર મુજબની દવાઓ ફ્રીમાં આપવામાં આવી હતી. આ કેમ્પમાં રક્ત દાન પણ કરવમાં આવ્યું હતું.
રાણાવાવમાં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું - Gujarat
રાણાવાવ: પરોબંદરના રાણાવાવ ખાતે રિઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા રાણાવાવ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદરના નિષ્ણાંત ડોક્ટરોની ટીમે આ કેમ્પ વિનામૂલ્યે સેવા પ્રદાન કરીને માનવતા ભર્યુ કામ કર્યું હતું.
MEDICAL
કેમ્પના આયોજનને સફળ બનાવવા ફારૂકભાઈ સૂર્યા, તેમજ ફોઉન્ડેશનના તમામ કાર્યકતૉઓએ ખુબ જ સરાહનીય કાર્ય કર્યું હતું.
Last Updated : Jun 29, 2019, 9:10 PM IST