પોરબંદરઃ કુતિયાણામાં રહેતા મન્સૂરી દાસ ગંગારામ દેશાણીની પુત્રી મૈસુરી દેશાણીના લગ્ન કેશોદના કરેણી ગામના મેહુલ ચીમનદાસ ગોંડલિયા સાથે તારીખ 24/05/2020ના રોજ યોજાયા હતા.
સોશિયલ ડિસ્ટન્સ સાથે કુતિયાણામાં નવ દંપતીએ પાડયા પ્રભુતામાં પગલાં - સોશિયલ ડિસ્ટન્સ
કોરોનાની મહામારી વચ્ચે પણ કુતિયાણામાં નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માડ્યા હતા. અને કોરોનાથી બચવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનો સંદેશો પાઠવ્યો હતો.
સોશિયલ ડિસ્ટન્સ સાથે કુતિયાણામાં નવ દંપતીએ પાડયા પ્રભુતામાં પગલાં
હાલ કોરોનાની મહામારી દેશભરમાં ફેલાય છે, ત્યારે સરકારી નિયમનું પાલન કરી નવદંપતિ એ પ્રભુતામાં પગલાં પાડયા હતા.અને કોરોનાથી બચવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનો સંદેશો પાઠવ્યો હતો.