પોરબંદર: માધવપુરથી અંત્રોલીના દરિયા કિનારે કાચબીને સિંહે ફાડી ખાધી હોવાની માહિતી મળી છે. કાચબી ઈંડા મુકે તે પહેલા સિંહે તેનું માથું તથા પગ અલગ કરી ફાડી ખાધી હતી.
પોરબંદર: માધવપુરના દરિયા કિનારે સિંહ હોવાની શક્યતા - પોરબંદર ન્યૂઝ
પોરબંદર: માધવપુરનો દરિયા કિનારો કાચબા ઉછેર માટે પ્રખ્યાત છે. રવિવારે માધવપુરથી અંત્રોલી તરફના દરિયા કિનારે ઈંડા મુકવા આવેલી કાચબીને સિંહે ફાડી ખાધી હોવાનું સામે આવ્યું છે.
પોરબંદર
વેટરનરી ઓફિસર દ્વારા કાચબીનું પી.એમ કરતા આ ઘટનાની હકીકત સામે આવી છે. આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે..