પોરબંદરઃ પોરબંદર કલેક્ટર તથા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ કુતિયાણા મામલતદારે ચૌટા ગામમાંથી અંદાજે 1500 મેટ્રીક ટન અનઅધિકૃત રેતીનો જથ્થો સિઝ કર્યો છે.
કુતિયાણા મામલતદારે 1500 મેટ્રીક ટન રેતીનો જથ્થો સિઝ કર્યો - અનઅધિકૃત રેતીનો જથ્થો
પોરબંદર કલેક્ટર તથા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ કુતિયાણા મામલતદારે ચૌટા ગામમાંથી અંદાજે 1500 મેટ્રીક ટન અનઅધિકૃત રેતીનો જથ્થો સિઝ કર્યો છે.
કુતિયાણા મામલતદારે 1500 મેટ્રીક ટન રેતીનો જથ્થો સિઝ કર્યો
પોરબંદર કલેકટર ડી.એન. મોદી તથા કુતિયાણા પ્રાંત અધિકારી એ.જે. અંસારીના માર્ગદર્શન હેઠળ કુતિયાણા મામલતદાર સંદિપસિંહ જાદવે કુતિયાણા તાલુકાના ચૌટા ગામે ભોજાભાઇ ભીમાભાઇ મારુની વાડીમાંથી અનઅધિકૃત રેતીનો જથ્થો સિઝ કર્યો છે. તંત્ર દ્વારા આ અંગે નિયમાનુસાર અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.