પોરબંદર : જૂનાગઢ રેન્જ મનિન્દર પવારે પોરબંદર જિલ્લાના કુતિયાણા સહિતના વિસ્તારોમાં નિરીક્ષણ હાથ ધર્યુ હતું. જ્યારે પોલીસવડા પાર્થરાજ સિંહ ગોહિલ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર નિરીક્ષણ કરાયું હતું.
જૂનાગઢ રેન્જ IGની સાથે પોરબંદર SPAએ કર્યું લોકડાઉનનું નિરીક્ષણ
પોરબંદર : કોરોના વાઇરસના પગલે રખાયેલા લોકડાઉન સંદર્ભે જૂનાગઢ રેન્જ IG મનીન્દર પવારે પોરબંદર જિલ્લાના કુતિયાણા સહિતના વિસ્તારોમાં નિરીક્ષણ હાથ ધર્યુ હતું.
જૂનાગઢ રેન્જ આઈજીની સાથે પોરબંદર SPAએ કર્યું લોકડાઉનનું નિરીક્ષણ
વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ પોરબંદરના તમામ વિસ્તારમાં તથા શહેરના રાજમાર્ગો પર ફરી લોકો તંત્રના જાહેરનામાની અમલવારી કરે તેવી અપીલ કરી હતી. તંત્રે નક્કી કરેલી જીવનજરૂરી ચીજવસ્તુઓનું વેચાણ સવારે 10 થી સાંજે 6 સુધી થઈ શકશે તેવી સ્પષ્ટતા SPએ કરી હતી.